કેવી રીતે નામ પડયું
રાણા સાંગાએ પોતે ઇડર પહોંચી સુલતાનની સેનાને પરાજિત કરી. આ વિજય પછી મેવાડની સેનાએ અહમદનગર અને વિસનગર જેવા શહેરોમાં લૂંટ ચલાવી અને સુલતાનની સેનાને અમદાવાદ સુધી પીછો કર્યો. આ રજવાડા પર રાઠોડ વંશના રાજાઓએ કુલ 12 પેઢીઓ સુધી શાસન કર્યું. અંતે ઈ.સ. 1656માં, મુરાદ બક્ષના નેતૃત્વ હેઠળ મુઘલોએ રાઠોડોને હરાવ્યા અને ત્યારબાદ ઇડર રાજ્ય મુઘલ સામ્રાજ્યના ગુજરાત પ્રાંતનો એક ભાગ બની ગયું. (Credits:-